New Easy trick of Download youtube video

 New Easy trick of Download you tube video

Open www.youtube.com

Search your video

Video link na aagal SS muki do.
Example :

Original link : https://youtube.com/watch?v=00l4-0Hsl74&feature=youtu.b

Navi Link : https://SSyoutube.com/watch?v=00l4-0Hsl74&feature=youtu.be

યુટ્યુબ વિડીયો કેવી રીતે ડાઉનલોડ કરશો ?

1. યુટ્યુબ વિડીયો ગૂગલ ક્રોમ બ્રાઉઝર માં ઓપન કરો.
2. એની વિડીયો લિંક છે એમાં https પછી youtube આગળ SS મૂકી દો. નીચે એક ઉદાહરણ આપું છું.
3. દરેક વીડિયોને આવી એક લિંક હોય છે. https://youtube.com/watch?v=00l4-0Hsl74&feature=youtu.be
4. આ લિંકમાં you tube ના આગળ SS મૂકી દો.
5. નવી લિંક આવી બનશે. https://ssyoutube.com/watch?v=00l4-0Hsl74&feature=youtu.be

6. લિંક ખોલ્યા બાદ થોડી રાહ જોવી. એટલે ડાઉનલોડ નું ઓપશન આવશે.